ડિવોશનલ

ભગવદ્ ગીતા, કુરાન, બાઈબલ, શ્રીકૃષ્ણચાલીસા, મહામુત્યુંજય મંત્ર, નવસ્મરણ, પુરજનગીતા, ઈશાવસ્ય ઉપનિષદ, એક યોગીની આત્મકથા તેમજ અન્ય ધાર્મિક સાહિત્ય આપને પસંદ પડે એવી શૈલીમાં.

  લિટરેચર

હેમચંદ્રાચાર્યથી માંડીને પંડિત સુખલાલજી, ધૂમકેતુ, કવિ નર્મદ, પન્નાલાલ પટેલ, સુન્દરમ્, ગંગાસતી, મુક્તાનંદ સ્વામી, ધ્રુવ ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશીથી શરૂ કરીને કભી કભીના દેવેન્દ્ર પટેલ સુધી.

  હ્યુમર

તનાવગ્રસ્ત લાઈફમાં હાસ્ય એક ઉપચારનું કામ કરે છે. બાળક હોય કે યુવાન કે પછી વડીલ દરેક માટે અમારી પાસે ખાસ પ્રોગ્રામ છે જેમ કે, હસે તેનું ઘર વસે, ચીકાના ચમકારા, જીતુ કાઠિયાવાડી અને વસંત પરેશના કાર્યક્રમો આપને હાસ્યની દુનિયામાં લાવી દેશે.

iphone Slider
 • App Slide 1
 • App Slide 1
 • App Slide 1
 • App Slide 1
 • App Slide 1

  ધ ગુડ લાઈફ

'સ્વસ્થ રહો, મસ્ત રહો' એ અમારો વિશેષ વિભાગ છે, જેમાં અમારા તજજ્ઞો સ્વસ્થ જીવનશૈલી, પ્રાણાયામ અને યોગાસન અંગે સચોટ માર્ગદર્શન આપશે.

  કલિનરી

આપની રસોઈમાં એક નવો સ્વાદ ઉમેરવા માટે અમે લાવ્યા છીએ 'રસઝરતી રસોઈ' આ કાર્યક્રમમાં અમારા નિષ્ણાત પાકશાસ્ત્રીઓ આપની સમક્ષ રજૂઆત કરશે વિવિધ ગુજરાતી વાનગીઓ.

  કિડ્સ કોર્નર

જોડકણાં, પંચતંત્રની વાર્તાઓ, બાળગીતો, દાદાજી માંડો વાત, બોધકથાઓ, આવો રમત રમીએ, જ્ઞાનસરિતા, અકબર બીરબલની રમૂજી વાતો, અલાદીન અને જાદુઈ ચિરાગ, બાળ નરેન્દ્ર, વિજ્ઞાન કથાઓ તથા ઉખાણાં આપના બાળકોને અહીં જકડી રાખશે.

વિશેષતાઓ


સ્ટોર

અમારા સ્ટોરમાં તમામ સાહિત્યને તેના વિભાગ અનુસાર સરળતાથી મળી રહે તે રીતે ગોઠવવામાં આવ્યા છે તેમજ સાંભળનારને ઉત્તમ કક્ષાની ક્વોલિટી મળી રહે તે હેતુસર તમામ પ્રોગ્રામને અમારા પોતાના જ રેકોર્ડિગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યક્રમો આપ વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો.


માય કલેક્શન

આ વિભાગમાં આપ આપની વ્યક્તિગત લાઈબ્રેરી બનાવી શકો છો તેમજ તેને અલગ અલગ ત્રણ વિભાગોમાં સાચવીને સાંભળી શકો છો જેમાં, તાજેતરમાં જોયેલું કે વગાડેલું અને એ ટુ ઝેડ.


મૂડ નેવિગેટર

અમારી ખાસ સુવિધા જેમ કે, મૂડ નેવિગેટર આપની લાગણી અનુસાર તમારી સમક્ષ અગાઉથી પસંદ કરેલા ગીતો, સાહિત્ય અને અન્ય સામગ્રીઓ રજૂ કરે છે.

પ્રશંસનીય અને લોક-લાડીલા કલાકારો

અમારી પાસે ઝવેરચંદ મેઘાણી, વિનોદ ભટ્ટ, કનૈયાલાલ મુનશી, કલાપી, સુન્દરમ, દુલા ભાયા કાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, ડો. શરદ ઠાકર, દેવેન્દ્ર પટેલ તેમજ ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખકોનું સર્વશ્રેષ્ઠ સાહિત્ય તેમજ લોક-લાડીલા કલાકારો જેમ કે, વસંત પરેશનો હાસ્યરસ, પીતાંબર પારઘીના લોકગીતો, જીતુભાઈ રાવલના કંઠે સ્વરબદ્ધ થયેલા ભજનો-ગરબા અને પાર્થિવ ગોહિલનો સૂરીલો સૂર છે.


Parthiv Gohil
Follow Parthiv Gohil on

પાર્થિવ ગોહિલ

ગાયક કલાકાર

Vasant Paresh
Follow Vasant Paresh on

વસંત પરેશ

હાસ્ય કલાકાર

Shree Saideepanand
Follow Shree Saideepanand on

શ્રી સાઈદીપ આનંદ

સ્વરબદ્ધકાર

 • Testimonial
  Amit Agrawal, AHMEDABAD

  Nice!!! Great app which connect people with their culture. Specially like dynamic theme based on mood..Its awesome..

 • Testimonial
  Chintan katira , AHMEDABAD

  Retain and revive Gujarati culture and spirit Excellent app for Gujarati content. The idea of Mood Navigator is awesome. The app should also be launched in other languages with vernacular content for diff languages.

 • Testimonial
  Neeraj Sanghani

  Great content Glad to see cultural content in native language.

સંપર્ક

વિશ્વના તમામ ગુજરાતીઓને ગુજરાતીપણાની અનુભૂતિ કરાવતી સર્વપ્રથમ અને એક માત્ર મોબાઈલ એપ એટલે Raedhun ઉપર આપના પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે.

સહભાગી થાઓ